તા.19/10/2021
*જસદણ આટકોટ વિછીયા ભાડલા ઇદે મિલાદુન-નબી ના તહેવારની મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ*
“””””‘”””””””””””””””””””””””””””””””””””
*આજે મુસ્લિમોના સમાજના મસીહા નબીસાહેબ હજરત પેગમ્બર સાહેબના જન્મ દીન નિમિતે મુસ્લીમ સમાંજ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ હતી*
*હજરત પેગમ્બર સાહેબ થકી ઇસ્લામ ધર્મ નો ફેલાવો થયો* *ઇસ્લામની બોલ બાલા થઈ હતી*
*મુસ્લીમો ના મસીહા તરીકે તેઓયે ફેલાવો કર્યો હતો અને જેટલી તેની વાત કહીએ ઓછી છે*
*ત્યારે મુસ્લીમો ના મસીહા હજરત પેગમ્બર સાહેબના જન્મદિન નિમિતે આજરોજ આટકોટ મુસ્લિમ સમાજ તેમજ આજુબાજુ ના ગામોના* *મુસ્લિમોએ ભવ્ય ઉજવણી કરી હતી અને ઝુલુસ તેમજ ન્યાજના પોગ્રામો કર્યા હતા*
*મુસ્લિમોએ આજના દિવસને ખુશીથી મનાવ્યો હતા*
રિપોર્ટ પિયુષ વાજા જસદણ


