Gujarat

જામકંડોરણા તાલુકાના જસાપર ગામ ખાતે ખેડૂત શિબિરનું એપ્રોન દ્વવરા આયોજન કરવામાં આવ્યું.

જામકંડોરણા તાલુકાના જસાપર ગામ ખાતે એફ પોર્ન સંસ્થા દ્વારા ખેડૂતોને ખેતીવાડી વિશે જુદી-જુદી માહિતી આપવામાં આવી હતી જેમ કે ખેડૂતોને જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ જવાના છટકા કરતી વખતે ટિકિટ પહેરવી જોઈએ તેમજ ઘણી બધી જંતુનાશક દવાઓ પાકને તેમજ જમીનને નુકસાન કરે છે તે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *