ગુજરાતમાં વિવિધ સરકારી નોકરીઓમાં આશરે 40,000 જેટલી જગ્યાઓ માં ભરતી કરવાની હતી.પરંતુ કોરોના મહામારી જેવી ભયંકર બીમારીને કારણે સરકારી ભરતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખેલ હતી.આ પરિક્ષોઓ માં જે 3 વર્ષ માટે ની વય મર્યાદાઓ હોય છે.તેમાં વધારો કરવા આજરોજ જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ પ્રમુખ પ્રવીણભાઈ ચૌહાણ દ્વારા ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી..


