Gujarat

જુનાગઢ પંચહાટડી ચોક પાસેતહવે ારના સમયેખરીદી કરતી મહીલાઓના પર્શ ચોરી તેમાથી રોકડ  રુ.૬૫૭૦/-તથા ડોક્યમુ ેંન્ટ ની ચોરીના અનડીટેક્ટ ગન્ુહાનેગણતરી ના કલાકોમા ડીટેક્ટ કરતી જુનાગઢ એ.ડીવીઝન પોલીસ

મ્હ.ેજુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહબે શ્રી. મનનન્દર પ્રતાપનસિંહ પવાર સાહબે તથા
પોલીસ અનિક્ષક શ્રી રનવ તેજા વાસમર્ેટ્ટી નાઓ દ્રારા નમલકત નવરૂધ્િના ગન્ુહાઓ ર્ોિી કાઢવા અનેચોરી,
લટંુ, ઘરફોડ વગેરે બનાવોમા સતકશતા રાખી તાત્કાલીક કાયશવાહી કરવા સચુ નાઓ કરવામા આવેલ.જેથી
નાયબ પોલીસ અનિક્ષક શ્રી પી.જી.જાડજાે સા.ના માગશદર્શન હઠે ળ જુનાગઢ એ.ડીવી.પો.સ્ટે.ના વીસ્તારમા
લટુ,ચોરી,ચીલઝડપ અને બાઇક ચોરો ઉપર ખાસ વોચ રાખી કડક હાથે કામ લેવા એ.ડીવી.પો.સ્ટે.ના
પો.ઇન્ સ.શ્રી એમ.એમ.વાઢેર સા. તથા પો.સબ.ઇન્સ. શ્રી એ.કે.પરમાર તથા એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા
પો.હડે .કોંન્સ પંકજભાઇ લાલજીભાઇ તથા પો.કોન્સ.પ્રવીણભાઇ રાણીંગભાઇ , કલ્પેર્ભાઇ ગેલાભાઇ, દીનેર્ભાઇ
રામભાઇ, સંજયભાઇ સવદાસભાઇ વીગેરે પો.સ્ટાફ ના માણસો નેસચુ ના મળેલ. કે તારીખ ૨૪/૧૦/૨૧ ના
રોજ એ.ડીવી. પો.સ્ટે. ગ.ુર.ન.ં ૧૧૨૦૩૦૨૩૨૧૨૨૧૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મજુ બ નો ગન્ુહો દાખલ
થયેલ જેમાં આ કામના ફરીયાદી પંચહાટડીચોક પાસેમાંગનાથરોડ પર ખરીદી કરતા હોઇ તેની થેલીમા રહલે
પાકીટ જેમા રોકડા રુ.૩૫૭૦/-તથા ઘરની ચાવી તથા સાહદે મહીલાનુપર્શ જેમા રોકડ રુ.૩૦૦૦/- તથા
ડોકયમુ ેંન્ટ કોઇ ચોરી કરી લઇ ગયેલ.
જેથી એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.એમ.વાઢેર સા.એ સદરહુગન્ુહા બાબતેતરુંત જ પો.સ્ટાફના
માણસોનેસદરહુગન્ુહાના આરોપી ર્ોિી કાઢવા તાત્કાલીક કાયશવાહી કરવા સચુ ના કરતા સદરહુગન્ુહામા
સડં ોવાયેલ આરોપી બાબતેસવેલન્સ સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી. ફુટેજના આિારે તેમજ વીશ્વાસ પ્રોજેક્ટ
અંતગશત ઇંસ્ટોલ કરેલ સી.સી.ટીવી કેમેરાનો ઉપયોગ કરી નેત્રમ ર્ાખા(કમાંડ એંન્ડ કંન્રોલ સેંન્ટર)ના
પો.સબ.ઇંન્સપી.એચ.મર્રુ સા.તથા પો.કોંન્સ જીવાભાઇ ગાંગણા તથા પો.કોંન્સ અર્ોકભાઇ નાજાભાઇ તથા
પો.કોંન્સ હરસખુ ભાઇ ભીખભુ ાઇ તથા પો.કોંન્સ ઉદયરાજ વલકુભાઇ ની મદદથી આ ચોરી કરનાર મહીલા
ઇસમનેજુનાગઢ પંચહાટડીચોક માંગનાથ તરફ જતા રસ્તેસદરુસ્ત્રી આરોપીનેપકડી પાડલે જેની પછુ પરછ
કરતા સંતોષ કારક જવાબ આપેલ નહી જેથી આરોપીની સઘન પછુ પરછ કરતા આરોપીએ આ ચોરી કરેલાની
કબલુ ાત આપતા તરુત જ મજકુર આરોપી પાસેથી ચોરીમા ગયેલ કુલ-રૂા.૬૫૭૦/-કબ્‍ જે કરેલ છે.
{૧} પકડાયેલ આરોપીનુનામ સરનામા:-
 નવજુબેન વા/ઓ દદનેર્ભાઇ સામતભાઇ સોલકં ી જાતેદેવીપજુ ક ઉ.વ.૩૫ િિં ો મજુરી તથા ઘરકામ
 રહ.ેનવજીિં વડ ગામ નવજબાઇ માતાના મદં ીર પાસેકંુભાજીનેદેરડી તા.ગોંડલ જી.રાજકોટ
{૨ } આરોપી પાસેથી કબ્‍જે કરવામાં આવેલ મદુ ામાલઃ-
 રોકડ રૂપીયા ૬૭૫૦/-
{૩} સારી કામગીરી કરનાર પોલીસ અિીકારી/કમશચારી:-
આમ એ.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્ સ.શ્રી એમ.એમ.વાઢેર સા.તથા પો.સ.ઇ. શ્રી એ.કે.પરમાર તથા
પો.સ.ઇ. શ્રી પી.એચ.મર્રુ સા.તથા એ.એસ.આઇ. એમ.ડી.માડમ તથા પો.હડે .કોંન્સ પંકજભાઇ લાલજીભાઇ
તથા પો.કોન્સ.પ્રવીણભાઇ રાણીંગભાઇ તથા પો.કોંન્સ કલ્પેર્ભાઇ ગેલાભાઇ તથા પો.કોંન્સ દીનેર્ભાઇ
રામભાઇ તથા પો.કોંન્સ સંજયભાઇ સવદાસભાઇ તથા પો.કોંન્સ જીવાભાઇ ગાંગણા તથા પો.કોંન્સ અર્ોકભાઇ
નાજાભાઇ તથા પો.કોંન્સ હરસખુ ભાઇ ભીખભુ ાઇ તથા પો.કોંન્સ ઉદયરાજ વલકુભાઇ વીગેરે સ્ ટાફ દ્રારા
ગણતરી ની કલાકોમા આ ચોરીના અન-ડીટેક્ટ ગન્ુહાનેડીટેક્ટ કરી સારી કામગીરી કરેલ છે.
અહેવાલ – દિપક રાજા – માણાવદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *