એંકર….
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જીલ્લા ભાજપ દ્વારા સરપંચ સંવાદ કાર્યક્ર્મ યોજાયો
વિઓ….
જીલ્લા ના 300 થી વધૂ સરપંચ આ સંમેલન માં જોડાયા …
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ની ઉપસ્થિતી મા જૂનાગઢ કૃષી યુનિવર્સિટી ખાતે જીલ્લા નાં સરપંચો સાથે સંમેલન યોજાયું હતું જેમા કેંદ્ર અને રાજ્ય સરકાર ની યોજના નો વધુ મા વધુ છેવાડા ના માનવી સુધી પોહચે તેવી વાત પ્રદેશ અધ્યક્ષ એ કરી હતી ત્યારે આગામી સ્થાનીક સ્વરાજ ની ચુંટણી ને અનુલક્ષી ને ખાસ કાર્યક્ર્મ યોજવામાં આવી રહયો છે
રિપોર્ટ બાય ઋષિ જોશી જૂનાગઢ
