Gujarat

તાલાલા શહેર ભાજપ ના માગૅદશન હેઠળ કોવીડ-19 ની સામે લડત આપાવા માટે તા 10-12-2021 ની સાંજ  થી “હર ધર દસ્તક અભિયાન”

  ગિરગઢડા
  ભરત ગંગદેવ

તાલાલા શહેર ભાજપ ના માગૅદશન હેઠળ કોવીડ-19 ની સામે લડત આપાવા માટે તા 10-12-2021 ની સાંજ  થી “હર ધર દસ્તક અભિયાન” ના કાયૅક્રમમાં વોર્ડ નં- 2 માં ભારતીય જનતા પાર્ટી સંગઠન ના પદાધિકારીઓ નગરપાલિકા ના ચેરમેન અને જે ડી સિ. બેંકના ડાયરેક્ટર ભુપતભાઇ હિરપરા તેમજ નાના મોટા બધાજ  કાયૅકતાઓ દ્વારા  મતદાર યાદી લઈ ને ધરે-ધરે જઇ ને વેકસીન લીધી છે કે નહી તે તપાસ કરી ને જે લોકો વેકેશીનમાં બાકી રહેતા હોય તેની યાદી બનાવી ને વેકશીન લેવા વીનંતી કરી જેમા તાલાલા શહેર ભાજપ , યુવા ભાજપ તથા  વિવિધ મોરચા ના પદાધિકારીઓ અને નગરપાલિકા ના સદસ્ય  ઓ હાજર રહ્યા હતા….

IMG-20211210-WA0590.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *