Gujarat

ધ્રાંગધ્રા રામમહેલ મંદિર ખાતે રામ ચરિત્ર માનસનાં પાઠ ની પુર્ણાહુતી. 

ધ્રાંગધ્રા :

રામ મહેલ મંદીર ખાતે ત્રણ દિવસ ચાલતા રામ ચરિત માનસ ના પાઠની આજરોજ પુર્ણાહુતી કરવામાં આવી હતી.  સંતો, સેવકો, તથા મંડળ ના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું.  અખીલ ભારત હિન્દુ ગૌ મહાસભા અને ફુલેશ્વર સંત્સગ મંડળ દ્વારા ત્રણ દિવસ થી ચાલતા રામ ચરિત માનસ ના પાઠનુ આજરોજ મંદીર પરિસદમા પુર્ણાહુતી થતાં  આ પુર્ણાહુતી કાર્યક્રમ માં રામ મહેલ મંદીર ના સંતો મહંતો  અખિલ ભારત હિન્દુ ગૌ મહાસભા ના અધક્ષ્ય તથા સંત્સગ મંડળ ના સભ્યો તથા સેવકો ઉપસ્થિત રહ્યા હતા મહા અનુભવોનુ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
Attachments area

IMG-20211215-WA0212.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *