ધ્રાંગધ્રા :
ધ્રાંગધ્રા શહેર માં દર વર્ષે માં આદ્યશક્તિ નાં નવલા નોરતામાં વર્ષા રાણીની શુકન હાજરી અચૂક હોય છે તયારે પ્રથમ નોરતે જ વાતાવરણ માં પલટો આવતા વિદાય થઈ ચૂકેલ મેઘરાજા ફરી પધાર્યા હતાં અને તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પવન સાથેના વરસાદથી વાતાવરણ માં ઠંડક જોવા મળી હતી સાથે વડીલો એ વર્ષા રાની નાં વધામણાં ને માઁ આદ્યશક્તિ નો આશીર્વાદ કહ્યો હતો.