Gujarat

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ) એવોર્ડ સન્માનિત સંસ્થ  સંસ્થાનું આગોતરૂ આયોજ         

(નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ) એવોર્ડ સન્માનિત સંસ્થ

 સંસ્થાનું આગોતરૂ આયોજ
    
   

*લોકડાઉન ૧ના પ્રથમ દિવસ અને કોરોના કાળથી નિ:સ્વાર્થ ભાવે અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની એકમાત્ર સંસ્થા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ અને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ – વિંછીયાના સંયુકત આયોજન હેઠળ આજરોજ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહત્વની મિટીંગનું આયોજન રાધેક્રિષ્ના ઈન્ફોટેક ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ નાગરીકોને મદદરૂપ થવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી*

*નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના આયોજન હેઠળ પ્રજવલિત સેવાયજ્ઞમાં કુદરતના આશીર્વાદ અને દ્રઢ મનોબળ તેમજ માનવતાભર્યા હ્રદયથી સેવાયજ્ઞમાં અમૂલ્ય આહુતિ આપી સેવાકાર્યમાં સહભાગી થનાર સ્થાનિક વહીવટીતંત્ર – પોલીસ તંત્ર – આરોગ્ય તંત્ર – સરકારી હોસ્પિટલ જસદણ – જાગૃત પત્રકાર મિત્રબંધુઓ તેમજ પરોપકારી દાતાશ્રીઓના સહયોગના કારણે કોરોનાની પ્રથમ અને દ્વિતીય લહેરમાં દર્દીઓ અને નાગરીકોને મદદરૂપ માટેના સેવાકાર્યમાં સંસ્થાને અણધારી ચમત્કારિક સફળતા મળી હતી તેમ નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના તેમજ અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ – વિંછીયાના પ્રમુખ મેહુલભાઈ સંઘવી જણાવ્યું હતું*

*મિટીંગમાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ અને અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ જસદણ – વિંછીયાના વલ્લભભાઈ જીંજુવાડીયા હસમુખભાઈ મકવાણા હર્ષાબેન ચાવડા હિતેશભાઈ જોશી રમેશભાઈ જેસાણી અશોકભાઈ ઠકરાળ ડિમ્પલબેન સંઘવી દિલીપભાઈ બલભદ્ર પ્રવિણભાઈ ચોલેરા વિજયભાઈ રાઠોડ તરૂણભાઈ પરમાર તેમજ પિયુષભાઈ વાજા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહી કોરોના વિરૂદ્ધની જંગમાં નિડરતા પૂર્વક લડત આપી કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ નાગરીકોને મદદરૂપ થવા માટેની પૂરતી તૈયારી દર્શાવી હતી.*

IMG-20211220-WA0023.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *