Gujarat

પંચમહાલના હાલોલના શિવરાજપુર બસ સ્ટેન્ડમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ભીષણ આગ

વડોદરા
૧૦૮ એમ્બ્યુલન્સની ઉપરથી પસાર થઇ રહેલા વીજ વાયરમાં સ્પાર્ક થયા બાદ શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે માજી સરપંચ કનુભાઇ સોની અને ગ્રામજનો ચીરાગ ઠાકોર, સંજય ધોબી, પિયુષભાઇ, કેશવભાઇ, ભેરૂભાઇ, સંજયભાઇની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. આગની ઘટનાને પગલે ગામ લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શિવરાજપુર ય્સ્ડ્ઢઝ્રમાંથી પાણી લાવવામાં આવ્યું હતું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જાેકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ ઘટના સ્થળે દોડી હતી અને આ મામલે જાણવા જાેગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છેપંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુરમાં શનિવારે મોડી રાત્રે બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરાયેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે ગામ લોકો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. શિવરાજપુર ય્સ્ડ્ઢઝ્રમાંથી પાણી લાવવામાં આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જાેકે, આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. હાલોલ તાલુકાના શિવરાજપુરમાં બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરાયેલી ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગ ફાટી નીકળતા પાયલોટ હરેશ રાઠોડ સહિતના સ્ટાફ અને ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા જ હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી. જાેકે, ગ્રામજનોએ ફાયર બ્રિગેડની રાહ જાેયા વિના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. શિવરાજપુર જીએમડીસીના અધિકારી એન.બી. પટેલ પાણીની ટેન્કર સાથે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ ગ્રામજનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો.

108-ambulances-caught-fire-file.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *