અમરેલી પૂર્વ જિલ્લા સાંસદ ઉપર ગંભીર પ્રકાર ના ગુના ની ફરિયાદ વર્ષ ૨૦૦૫ માં કોડીનાર ગુના રજીએ ઇ.પી.કો૧૦૭.૧૦૯.૧૪૩.૧૪૭.૧૪૮.૩૪૧.૪૨૭.૧૮૮ હેઠળ નો કેસ નં ૮૬ ૨૦૦૫ કોડીનાર નામદાર ફ. ક.જ્યૂડી મેજી ની કોર્ટ સમક્ષ ચાલી જતા પૂર્વ જિલ્લા સાંસદ વિરજીભાઈ ઠુંમર ને તા ૭/૧૦ ૨૧ રોજ અદાલતે બાઈ ઈજ્જત બડી કરતા વધુ એકવાર પુરવાર થયું ન્યાય પાલિકા ઓમાં દેર છે પણ અંધેર નહિ સત્ય થી ઉપર કોઈ નથી સત્ય એજ ઈશ્વર નું અનુમોદન કરતા આપણા બંધારણ માં કહ્યું છે સો ગુનેગાર ભલે છૂટી જાય પણ એક નિર્દોષ ને સજા ન થાય તેવી ન્યાય પાલિકા ની દુરંદેશી એ આ કેસ માં દુષપ્રેરણ થી લઈ પંચો સાક્ષી એવીડન્સ થઈ ચાર્જશીટ બની કોર્ટ આવ્યા સુધી ના ઘટના ક્રમ નું બારીકાય થીઅદાલત ના અવલોકન માં પૂર્વ સાંસદ ઠુંમરે સાંસદ ના હોદા અને પદ ની ગરિમા બરકરાર રાખી ભારતમાં સાંસદ ના પદ ગૌરવ ની વ્યાખ્યા માં સાર્વભૌમત્વ અખંડિતા પરિપક્વ મિતભાષી શાલીન સામાજિક સંવાદિતા સંશોધક દુરંદેશી રાષ્ટ્રપ્રેમી લોક કલ્યાણી શિક્ષિત સહિત ના ગુણો નું સમર્થન કરે છે ત્યારે એક સાંસદ ઉપર લૂંટ જેવા ગંભીર ગુના ની ફરિયાદ નો કેસ ચાલી જતા અદાલતે પૂર્વ સાંસદ નો નિર્દોષ છુટકારો થયો હતો ગુજરાત સરકાર દ્વારા દાખલ થયેલ આ કેસ ન્યાયાધીન દરમ્યાન તાજેતર માં ગુજરાત સરકાર ના સંચિત અહેવાલ શિસ્તબદ્ધ રિસ્પેકટેડ અને ડીસીપ્લીન ધરાવતા ધારાસભ્ય તરીકે નોંધ લેવાય હતી આ કેસ માં વિદ્વાન એડવોકેટ એ પી વાળા ની તર્કબદ્ધ દલીલ નામદાર આ કોર્ટે ગ્રાહ રાખતા પૂર્વ સાંસદ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ને નિર્દોષ છોડી મુકતો હુકમ હુકુમત ધરાવતી અદાલતે કર્યો હતો


