સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
પ્રભાસ પાટણ ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે ઇન્ડીયન રેયોન ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગ થી
નિશુલ્ક નેત્રયજ્ઞ યોજાયો જેમાં શિવાનંદ મિશન વીરનગર ની ડોક્ટરની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવેલ તેમજ નિશુલ્ક ઓપરેશન માટે વીરનગર ખાતે લઈ જવામાં આવેલ જે ઓપરેશન બાદ ફરી પરત મુકિજવામાં આવશે તેમજ કનકાઈ બાણેજ ટ્રસ્ટ દ્વારા બધા દર્દી ઓને ગરમ ધાબરા આપવામાં આવેલ આ તકે ઇન્ડીયન રિયોન ના અધિકારી પણ ઉપસ્થિતિ રહેલ
આ કેમ્પ ને સફર બનાવવા
જન સેવા સંઘ સમાજના જયંતીભાઈ આંજણી, સુમનભાઈ સિંધલ સહિત જહેમત ઉઠાવેલ હતી.
