કોડીનાર તાલુકાના વેલણ પી.એસ.સી.પર સગર્ભા મહિલાઓ ની નિઃશુલ્ક તપાસ કેમ્પ રાખવામા આવ્યો હતો.કોડીનાર ટિ.એસ.ઓ.પઢિયાર સાહેબ ના માર્ગદર્શન મુજબ ડો.પ્રસિધ્ધા નકુમ દ્વારા ૭૮ સગર્ભા મહિલાઓ ની નિઃશુલ્ક તપાસ કરવામા આવી જરુરી દવાઓ પણ આપવામા આવી હતી.જેમા કોડીનાર અને ગિર ગઢડા ખિલખિલાટ એમ્બ્યુલન્સ વાન દ્વારા સગર્ભા મહિલાઓ ને નિઃશુલ્ક તપાસ માટે લાવવામા આવ્યા હતા અને તપાસ થઇ ગયા બાદ ઘરે પણ સુરક્ષીત પહોચાડવામા આવ્યા હતા.
Attachments area


