Gujarat

મતદાર યાદી લઈ ને ધરે-ધરે જઇ ને વેકસીન લીધી છે કે નહી તે તપાસ કરી ને જે લોકો વેકેશીનમાં બાકી રહેતા હોય તેની યાદી બનાવી ને વેકશીન લેવા વીનંતી કરી

   ગિરગઢડા
   ભરત ગંગદેવ.

તાલાલા શહેર ભાજપ ના માગૅદશન હેઠળ કોવીડ-19 ની સામે લડત આપાવા માટે તા 10-12-2021 ની સાંજ  થી “હર ધર દસ્તક અભિયાન” ના કાયૅક્રમમાં વોર્ડ નં- 2 માં ભારતીય જનતા પાર્ટી સંગઠન ના પદાધિકારી ઓ નગરપાલિકા ના સદસ્ય  ઓ દ્વારા તથા બધાજ કાયૅકતાઓ દ્વારા  મતદાર યાદી લઈ ને ધરે-ધરે જઇ ને વેકસીન લીધી છે કે નહી તે તપાસ કરી ને જે લોકો વેકેશીનમાં બાકી રહેતા હોય તેની યાદી બનાવી ને વેકશીન લેવા વીનંતી કરી જેમા તાલાલા શહેર ભાજપ , યુવા ભાજપ તથા  વિવિધ મોરચા ના પદાધિકારીઓ અને નગરપાલિકા ના સદસ્ય  ઓ હાજર રહ્યા હતા…

IMG_20211210_190420.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *