ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલ રૂદણ ગામ ખાતે આવેલ પ્રાચિન પ્રતિમા ને ગાંધી જ્યંતી નિમિતે રૂદણ સરપંચ ના પતિ શ્રી વિજયકુમાર રૂમાલ ભાઈ સોલંકી ,પ્રાથમિક શાળા નાનજીભાઈ આચાર્ય, રાયસગભાઈ જી પરમાર ગ્રામ પંચાયત સભ્ય, ભરતભાઈ ગામ આગેવાન રાકેશભાઈ,પ્રાથમિક શાળા નાનજીભાઈ ડાભી કિશોરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજી ની પ્રતિમા ને પુષ્પાજલી અર્પણ કરાઈ હતી


