Gujarat

મહુધા નગરપાલિકા દ્વારા ચોખડી ભાગોળ કાજી ની દુકાન થી ગોરધન ફળીયા સુધી સી.સી રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રિપોર્ટ.મકસુદ કારીગર,કઠલાલ
મહુધા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧ તથા ૪ નાં સભ્યો ની રજૂઆત ધ્યાને લઈ ચોખડી ભાગોળ કાજી ની દુકાન થી ગોરધન ફળીયા સુધી સી.સી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ જેમાં આ ખાતમુહૂર્ત કરતી વખતે મહુધા નગરપાલિકા પ્રમુખ મિનાઝ બાનું મલેક, ઉપ પ્રમુખ સાહીદ ખાન પઠાણ ( એડવોકેટ ) , કારોબારી ચેરમેન નાયદાબાનું કાજી તથા સભ્ય હાજી સાકીરભાઈ મન્સુરી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

IMG-20211211-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *