*ગોપીનાળા વિસ્તાર ની ઘટનાશહેર ટ્રાફિક પી એસ આઈ ને કાર ચાલકે કચડવાનો કર્યો પ્રયાસકાળા કાચ વાળી કાર ને રોકવાનો પ્રયાસ કરનાર મહિલા પી એસ આઈ ને કચડવાનો પ્રયાસમહિલા પી એસ આઈ વી પી સોલંકી ફરજ પર હતા ત્યારે બન્યો બનાવકાર ને અટકાવવા મહિલા પી એસ આઈ કાર આગળ આવીને ઉભા રહ્યા હતામહિલા પી એસ આઈ કાર આગળ ઉભા હોવા છતાં કાર ચાલક ભાગી છૂટ્યોઘટના ના સીસીટીવી આવ્યા સામેઘટના બાદ મહિલા પી એસ આઈ એ કાર ચાલક ને ઝડપી લઈ દંડ ફટકાર્યોમહેસાણા શહેર ટ્રાફિક પી એસ આઈ ની સરાહનીય કામગીરી
