માંગરોળ પાલિકા ની સાધારણ સભા યોજાય, ૧૩ જેટલા એજન્ડા પર ચર્ચા વિચારણા કરાય,મીલ્કત ટ્રાસફર નિયમ વહાન વેરા બાબતે વિરોઘ થતા ફેર વિચારણા કરવા ઠરાવ થયો, પાણી પુરવઠા અને સીવિલ કામોમાં કશુરવાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવા સર્વ સંમતિથી ઠરાવ કરાયો, ભુગર્ભ ગટર યોજના વહેલી તકે શરુ કરવા સભ્યોએ માંગ કરી,


