Gujarat

મીનાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગાંધીજયંતી નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરાયું

મીનાવાડા ગ્રામ પંચાયત દ્વારા ગાંધીજયંતી નિમિત્તે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ૧૦૦ % વેકસીનેસન નાં પ્રથમ ડોઝ પુર્ણ કર્યા પછી એક મહિના પછી બીજા ડોઝ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આરોગ્યની સુંદર કામગીરી બદલ ગ્રામ્ય સરપંચ શ્રી સામંતસિંહ સૌઢા તથા તલાટી કમ મંત્રી સોનલબેન પરમાર દ્વારા આરોગ્ય વિભાગ નાં કર્મચારી કિરણ ભાઈ પટેલ, પ્રિયંકા બેન ચૌહાણ, નિકિતા બેન ક્રિશ્ચિયન  નું ફુલ હાર થીં સ્વાગત કરવામાં આવ્યું હતું

IMG-20211002-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *