યુનિફોર્મ વિતરણ સુરેન્દ્રનગર
આંગણવાડી કોડ:46, નકળંગપરા વઢવાણ ખાતે આજે 5 જુલાઈ 2021 ના રોજ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીના બાળકોને નિશુલ્ક ગણવેશ આપવામાં આવ્યા છે તેનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સ્થાનિક કોર્પોરેટરશ્રી અશોકસિંહ પરમાર(બકાલાલ) યાદવ હરેશભાઈ કલ્યાણભાઈ ના વરદ હસ્તે વિતરણ કરવામા આવ્યા.
કંચનબેન એ.પરમાર
આગણવાડી વર્કર
હર્ષિદાબેન પરમાર
તેડાગર
9426555756


