*એટ ધીસ ટાઈમ ન્યૂઝ રાજુલા ટીમ આસિફ કાદરી બિઝનેસ પાર્ટનર ઓફ રાજુલા દ્વારા એટ ધીસ ટાઈમ રાજુલા નામનું માસિક મેગેઝિન લોન્ચ થયું જેમાં કાર્યક્રમમાં મેનેજીંગ ડાયરેક્ટર હર્ષદભાઈ ચૌહાણ ગાંધીનગર થી તેમજ સર્કલ ઓફિસર જયદીપભાઈ તેરૈયા રાજકોટથી પત્રકાર એકતા સંગઠન અમરેલી જિલ્લાના પ્રમુખ વિક્રમભાઈ સાંખટ મહુવા તાલુકાના દાદુભાઈ આહીર એડ ધીસ ટાઈમ બિઝનેસ પાર્ટનર તેમજ રાજુલા તાલુકાની સમગ્ર ટીમની ઉપસ્થિતમા કાર્યક્રમ યોજાયો હતો.
