Gujarat

રાજુલા તાલુકાના વાવેરા ગામે નવરાત્રિ મહોત્સવ મા રાજુલા તાલુકા પંચાયત પુર્વ ચેરમેન પ્રતાપભાઈ મકવાણા દ્વારા સાડી નુ વિતરણ કરવામાં આવ્યું

રાજુલા તાલુકાના વાવેરા ગામે પરમ પરા મુજબ છેલ્લા 10 વર્ષ થી નવરાત્રિ નિમિત્તે રાજુલા તાલુકા પંચાયત પુર્વ ચેરમેન પ્રતાપભાઈ મકવાણા દ્વારા વાવેરા ગામની નાની બાળાઓ ને સાડીઓ નુ વિતરણ અને બટુક ભોજન નુ આયોજન કરવામાં આવ્યું હતું ગામના લોકો પણ સેવા મા જોડાયા હતા જયસુખભાઈ વેકરીયા. નજકુભાઈ ખુમાણ. ભાભલુભાઈ ખુમાણ. ભીખુભાઈ . અનકભાઈ વરૂ. જયરાજભાઈ. તેમજ ગ્રામ જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20211012-WA0154.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *