Gujarat

રાજુલા શહેરની ઘણાં નંદિમા ભરવાડ સમાજના એક વુર્ધ દાદા નંદી મા લપસી જતાં મોત નીપજ્યું હતું

રાજુલા શહેરમાં ઘણા નંદિમા એક ભરવાડ સમાજના વુર્ધ દાદા વહેલી સવારે નંદિમા લપસી જતાં પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું ત્યારે ભરવાડ સમાજના આગેવાન કાનાભાઈ ભરવાડ દ્વારા તાત્કાલિક તંત્ર અને પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હિરાભાઈ સોલંકી અને તેમની ટીમ દ્વારા વુર્ધ દાદા ને ડેટ બોડી બહાર કાઢી હતી
*ખરા સમયે જે ઉભો રહે તે જ સાચો લોકનેતા બાકી તો રાજકારણી*
*આ ઉક્તિ ને સાર્થક કરતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકી*
રાજુલા માં આજે એક ભરવાડ વૃદ્ધ પાણીમાં પડી જતા તંત્ર દ્વારા અને સ્થાનિક લોકો દ્વારા પ્રયાસો કર્યા બાદ મૃતદેહ નહિ મળતા ઘટના ની જાણ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ને થતા આખી ટીમ સાથે દોડી જઇ ખુદ પાણીમાં ડૂબકી લગાવતા શોધખોળ શરૂ કરી હતી અને મૃતદેહ મળી આવ્યો હતો.
સાચો નેતા કોને કેવાય સાચા અર્થ માં સાર્થક કરતા હીરાભાઈ સોલંકી આજ રોજ રાજુલા ભરવાડ સમાજ ના એક ભાઈ નદી માં પડી ગયેલા તેને શોધવા ખુદ હીરાભાઈ સોલંકી પાણી માં પડ્યા હતા અને મહામેનતે લાશ બહાર કાઢી હતી

IMG-20211012-WA0089.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *