-
- રાજ્યમાં વાર્ષિક ૩૮ થી ૪૦ લાખ મે.ટન જેટલા રાસાયણીક ખાતરનો વપરાશ થાય છે. જેના પર સરકારશ્રી દ્વારા અંદાજે રૂ. ૪૨૦૦ – ૪૩૦૦ કરોડની વાર્ષિક સબસિડી ચુકવવામાં આવે છે.
- ચાલુ વર્ષે ખરીફ-૨૦૨૧ સિઝનમાં ૯૪.૯૩ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર નોંધાયેલ હતુ. આ સિઝન દરમ્યાન રાજ્યમાં જરૂરિયાત મુજબ ૧૧.૭૭ લાખ મે.ટન યુરીયા, ૨.૫૯ લાખ મે.ટન ડીએપી, ૩.૩૮ લાખ મે.ટન એન.પી.કે. કોમ્પલેક્ષ તથા ૦.૬૩ લાખ મે.ટન મ્યુરેટ ઓફ પોટાશ ખેડૂતોને પુરૂ પાડવામાં આવેલ હતુ.
- રવિ સિઝન માટે ભારત સરકારશ્રી દ્વારા ગુજરાત રાજ્યને ૧૨.૫૦ લાખ મે.ટન યુરીયા, ૨.૫૦ લાખ મે.ટન ડીએપી, ૨.૮૫ લાખ મે.ટન એન.પી.કે. તથા ૦.૬૦ લાખ મે.ટન એમ.ઓ.પી. ખાતરની ફાળવણી થયેલ છે.
- વિવિધખાતરનાવેચાણભાવ, પ્રતિબેગસબસિડીતથાતેનીકુલ પડતર કિંમતની અદ્યતન વિગત દર્શાવતુંપત્રક
અનુ. નં: ખાતરનો પ્રકાર ખેડૂતની વેંચાણ કિમત (પ્રતિ બેગ )
સીબસીડીની રકમ (પ્રતિ બેગ )
કુલ કિંમત (પ્રતિ બેગ )
૧ યુરિયા ૨૬૬.૫૦ ૫૭૯.૦૦ ૮૪૫.૫૦ ૨ ડી.એ.પી. ૧૨૦૦.૦૦ ૧૬૫૦.૦૦ ૨૮૫૦.૦૦ ૩ એમ.ઓ.પી. ૧૦૪૦.૦૦ ૩૦૩.૫૦ ૧૩૪૩.૫૦ ૪ એમોનિયમ સલ્ફેટ ૭૩૫.૦૦ ૨૧૯.૯૦ ૯૫૪.૯૦ ૫ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ (એ.પી.એસ.) ૧૨૨૫.૦૦ ૭૫૬.૫૫ ૧૯૮૧.૫૫ ૬ એન.પી.કે. ૧૨:૩૨:૧૬ ૧૪૭૦.૦૦ ૧૦૧૮.૮૫ ૨૪૮૮.૮૫ ૭ એન.પી.કે. ૧૦:૨૬:૨૬ ૧૪૫૦.૦૦ ૯૧૪.૬૫ ૨૩૬૪.૬૫ ૮ એન.પી.કે. ૨૦:૨૦:૦ ૧૧૫૦.૦૦ ૬૪૧.૧૦ ૧૭૯૧.૧૦ ૯ એન.પી.કે. ૧૫:૧૫:૧૫ ૧૩૫૦.૦૦ ૫૫૬.૭૦ ૧૯૦૬.૭૦ ૧૦ એન.પી.કે. ૨૪:૨૪:૦ ૧૭૦૦.૦૦ ૭૬૯.૩૫ ૨૪૬૯.૩૫ ૧૧ એસ.એસ.પી. ૩૪૦.૦૦ ૩૭૫.૬૫ ૭૧૫.૬૫ ૧૨ એન.પી.કે. ૧૫:૧૫:૧૫:૦૯ ૧૪૫૦.૦૦ ૫૬૭.૪૦ ૨૦૧૭.૪૦
