બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામના સરપંચ પ્રતિનિધિ રમેશભાઈ મઢવી દ્રારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ.વિદ્યાર્થીઓ ભણીને શિક્ષિત થાય તથા શિક્ષિત થઈને સારા હોદ્દા સુધી પહોંચે, આગળ વધે એવી મહત્વકાંક્ષા સાથે સમાજમાં શિક્ષણ બાબતે જાગૃતતા આવે તે માટેના ઉમદા હેતુથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ..


