Gujarat

રાણપુર શહેરમાં લક્ષ્મી સ્ટીલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધંધુકા રોડ ઉપર આવેલ લક્ષ્મી સ્ટીલ ખાતે સત્યનારાયણ ભગવાનની કથા,વાસ્તુપુજન,હવન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.લક્ષ્મી સ્ટીલના માલીક ધર્મેન્દ્ર ગુપ્તા દ્રારા આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિધ્વાન બ્રાહ્મણ છગનભાઈ શાસ્ત્રી અમદાવાદવાળા તમામ વિધિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ પ્રસંગે લક્ષ્મી સ્ટીલ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20211021-WA0537.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *