Gujarat

રૂદણ ઞામે ભાથીજી મહારાજના સાનિધ્યમાં આબેહૂબ ભાથીજી મહારાજ ની રંગોળી બનાવાઇ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
દિવાળી તેમજ નવા વર્ષની શરૂઆત માં રૂદણ ઞામે ભાથીજી મહારાજના સાનિધ્યમાં આબેહૂબ ભાથીજી મહારાજના દર્શન થાય એવી રંગોળી  રૂદણ ગામનાં ધુ્વ દિપકભાઈ વ્યાસ દ્વારા સતત ૬ કલાક પરિશ્રમ કરી તૈયાર કરવામાં આવી છે જે અત્યંત સુંદર અને કલાત્મક લાગે છે  દર્શને આવતા દર્શનાર્થીઓએ પણ એમના કલા ના વખાણ કર્યા હતા..

IMG-20211104-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *