સમગ્ર દેશમાં ચાલી રહેલા કોવિડ-૧૯ નાં પગલે સમગ્ર દેશનું કાર્ય અને ઉધોગ બંધ થયા છે ત્યારે આજે એટલે કે ૧૧ જાન્યુઆરીના દિવસે શાળાની શરૂઆતની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે વાલી ની સમંતિ મેળવીને વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય ની શરૂઆત કરી છે.
લાખણી તાલુકાના ગેળા ગામ મુકામે આવેલી માધ્યમીક સરકારી શાળામાં આજે વાલીની સમંતિ મેળવીને શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં કોરોના ગાઇડ લાઇન મુજબ અને સેનેટરાઈઝેશત થી ઝંટકાવ કરી ને શરુયાત કરવામાં આવી હતી.