Gujarat

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ . ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ” ફ્રી

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ . ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા ” ફ્રી સ્ત્રી બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ” તથા ફ્રી આયુર્વેદિક નાડીવૈદ્ય ડો. વંદના પંચાલ દ્વારા તપાસનું આયોજન અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં ૩૦,દેવપથ ફ્લેટ નારણપુરા પોલીસ પાસે તારીખ : ૨૦/૧૨/૨૧, સમય ૧૦.૦૦ થી ૪.૦૦ રાખવામાં આવ્યું હતું જેમાં ૪૮બહેનોએ ચેકઅપ કરાવવાનો લાભ લીધો હતો.

IMG-20211220-WA0032-2.jpg IMG-20211220-WA0030-1.jpg IMG-20211220-WA0031-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *