ગુજરાત સરકાર ની પાણી પુરવઠા હેઠળ વાસ્મો યોજના અંતર્ગત વડથલ ગામે સંતો મહંતો ની ઉપસ્થિતિ માં મહુધા તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ શ્રી રાયસિંગભાઈ પરમાર ના હસ્તે પાઈપ લાઈન નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી મજિદભાઈ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેનના પ્રતિનિધિ શ્રી અશોકભાઈ વાળા, ખેડા જિલ્લા ભાજપ અલ્પસંખ્યક મોરચાના ઉપપ્રમુખ શ્રી સિકંદર પઠાણ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .


