વડોદરા શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ઐતિહાસિક ગાયકવાડના સમયનું સલૂન બિલ્ડીંગ આશરે ૧૩૫ વર્ષ જુની બિલ્ડીંગને બૂલેટ ટ્રેન માટે તૈયાર કરવામાં આવનાર કામગીરીમાં આ જુની ઈમારત ધરાશય કરવામાં આવી હતી આ ઈમારત ગાયકવાડ સમયમાં ઈ.સ.૧૮૮૬માં બનાવવામાં આવી હતી આ ઐતિહાસિક ઈમારતને વિકાસના કાર્યમાં આડે આવતા તોડી પાડવામાં આવી હતી. જેના કારણે પ્રજાજનોમાં આ ઐતિહાસિક વારસાને તોડી પાડવાનો વિરોધ હતો…
![](https://jantakijankarinews.com/wp-content/uploads/2021/09/Photo-03.jpg)