વિસાવદર ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ના નિર્ણય સામે વિરોધ દરસાવ્યો
વિસાવદર ના ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી રૂપાણી ના ગાંધીનગર વિસ્તાર માથી રોજડા નામનું પ્રાણી છે તે પ્રાણી ને જંગલ વિસ્તાર ને બદલે રેવન્યુ વિસ્તાર મા મુકીદેવાનો નિર્ણય કરેલ છે તેનો વિરોધ દર્શવીને સરકાર ને જો આનિર્યણ ની અમલવારી કરશેતો નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી સરકાર સામે ચીમકી ઉચ્ચા રીછે કારણ કે રોઝડું છે તે ખેડૂતો ના ખેતર મા જે મોલ ઉભોહોયતે મોલનો નાસ કરીનાખેછે અને ખેડૂતો ને પોતાની વાડી કે ખેતર નો પાક સદંતર નાસ થઈજાય તેવી દહેસત હોય તેથી રોજ ને ગીરનારેવન્યુ વિસ્તાર મા નહિ મુકવાની માંગ કરીછે અને હર્શદ રીબડીયા દ્વારા સરકાર ને જણાવેલ કે ખેડૂત પોતાની ખેતી માટે તાર ની ફેન્સીંગ કરવા માટે જે સબસીડી માંગે છે તે સબસીડી આપવાની તો દૂર પરંતુ ઉપરથી ગાંધીનગર થી રોજડા ને અહીંના રેવન્યુ વિસ્તાર મા મુકવા છે તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને પણ કહેલ કે ગીરનો રાજા જંગલ છોડીને રેવન્યુ વિસ્તાર રાજકોટ સુધી પહોંચી જાયછે તો તેને રેવન્યુ વિસ્તાર માથી રેસ્ક્યુ કરીને જંગલ મા પહોંચાડી ને સિંહ ને રેવન્યુ વિસ્તાર મા ન આવેતેવી તજવીજ હાથ ધરેતેવી માંગ કરીછે જો સરકાર દ્વારા પોતાના નિર્ણય મા અડગ રહેશે તો ના છૂટકે ખેડૂતોને સાથે લઈને આંદોલન કરવાની ચીમકી ધારાસભ્ય રીબડીયા દ્વારા ઉચ્ચાર વામાં આવીછે
રિપોર્ટર હરેશમહેતા વિસાવદર


