અહેવાલ : સોની યોગેશ પી સતીકુંવર
નગરપાલિકા ના વિકાસ લક્ષી કર્યા માટે
આજ રોજ બપોરે શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા સાહેબ ને મળી નગરપાલિકા ના વિકાસ ના કામો બાબતે ચર્ચા કરી.
જેમાં વેરાવળ સોમનાથ ની નવો ડેવલોપમેન્ટ પ્લાન DP, નગર નું સોમનાથ નું નામકરણ, વેરાવળ સોમનાથ માં CNG બસ ની ફાળવણી, GUDC ના ભૂગર્ભ ગટર ના કામો તાત્કાલિક પૂર્ણ કરી યોજના ચાલુ થાય, નવી પાણી ની ટાંકી ના નિર્માણ,ગાર્ડન ની દુકાનો ની જગ્યા નું નિરાકરણ અને નગર ના ડેવલોપમેન્ટ માટે ના અન્ય મુદ્દા ની વિસ્તૃત ચર્ચા કરી હતી.
માનનીય મંત્રી શ્રી વિનોદભાઈ એ આજે DP બાબતે મીટીંગ કરી અને સાંજે મારી સાથે વિસ્તૃત વાત કરી હતી
નગરનો વિકાસ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ના તમામ પદાધિકારીઓ અને સમગ્ર ગુજરાત સરકાર ના તમામ મંત્રી મંડળ વિકાસ ના કામો માં ખૂબ મદદ કરી રહી છે.
ચાલો સાથે મળીને સોમનાથ ને વધુ સુંદર બનાવીએ.
જય સોમનાથ.


