શાપર-વેરાવળ પેટા વિભાગીય કચેરી હેઠળ કુલ 62 ફીડરો આવેલ છે. જેના મારફતે સદર પેટા વિભાગીય હેઠળ ના અલગ અલગ ગ્રાહકો ને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવતો હોય છે. જેથી ચાલુ વર્ષે ચોમાસા ની ઋતુ દરમ્યાન ભારે વરસાદ અને વીજળી પડવાના કારણે સદર વિસ્તાર હેઠળ ની pgvcl ની લાઈનો ને ખુબ નુકસાન થયેલ હોય જેથી સદર વીજ ફીડરો શાપર-વેરાવળ ઓદ્યોગિત વિસ્તારને વીજ પુરવઠો પૂરો પાડતા હોય માત્ર બુધવારે જ઼ મેઇન્ટેનશ કામ કરવું શક્ય નથી જેથી બુધવાર સિવાય ના દિવસો મા પ્લાનિંગ મુજબ મેઇન્ટેન્સ કાર્યક્રમ ત્યાર કરાયો છે. જેથી 11 કેવી ફીડરો મા સદર વીજ ફીડરો ના વીજ ગ્રાહકો ને જાણ કરવામાં આવે છે. કે સવારે 7 વાગ્યાં થી સાંજ ના 6 વાગ્યાં સુધી વીજ પુરવઠો બન્ધ રહશે.
7/10/21 -ગુરુવાર-નીલકંઠ ફીડર.
8/10/21ને -શુક્રવાર-પાઇલોટ ફીડર શાન્તિધામ સોસાયટી પાવર બન્ધ રહશે.
9/10/21-શનિવાર-કેપ્ટન ફીડર.
14/10/21-ગુરુવાર-ગુડલક ફીડર.
15/10/21-શુક્રવાર-કેલ્વિન ફીડર.
16/10/21-શનિવાર-ગોદાવરી ફીડર.
21/10/21-ગુરુવાર-સોનલ ફીડર.
22/10/21-શુક્રવાર-ઉમિયા ફીડર.
23/10/21-શનિવાર-મસ્કત ફીડર.
28/12/21-ગુરુવાર-જયંત ફીડર.
29/10/21-શુક્રવાર-શાપર ફીડર.
30/10/21-શનિવાર-D. N. ફીડર
અને જે ફીડરો મા મેઇન્ટેન્સ રાખેલ છે.તેના આગળ ના બુધવારે તે ફીડર નો પાવર સપ્લાય ચાલુ રાખવામાં આવશે.તેવું નાયબ ઈજનેર પાઘડાળ ભાઈ એ એક અખબારી યાદી મા જણાવાયુ હતું.


