Gujarat

શીલ શીતળા ચોક નવદુર્ગા ગરબી મંડળ દ્રારા તેમજ શીલ ગામ દ્રારા પ્રાચીન ગરબી મા સંતો ના હસ્તે ઈનામ વિતરણ 

દર વર્ષ ની જેમ આજ ના આધુનિક યુગ માં પણ સંપૂણ પ્રાચીન રીતે આ વર્ષે પણ શીલ ખાતે શીતળા ચોક માં નવદુર્ગા ગરબી મંડળ તથા ગામ સમસ્ત દ્વારા સુંદર આયોજન કરવા માં આવેલ હતુ જે અંતર્ગત ગામ ની લગભગ 80 જેટલી બાળા ઓ દ્વારા દરરોજ પૌરાણિક ગરબા ટીપણી. બેડા રાસ. તાલિ રાસ. જેવી અવનવી રાસ ની રમઝટ બોલાવી હતી છ ગામ ના સ્ત્રી તથા પુરુસ દ્વારા ગરબા ગવાય છે ઢોલ ત્રાસા પકવાજ વગાડવા માં આવે છે શરદ પૂર્ણિમા ને દિવસે અહીં રમતી દરેક બાળા ઓ ને પ. પુ. રામ મંદિર ના મહંત શ્રી દામોદરદાસ બાપુના આશીર્વાદ સાથે ઇનામ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે નિલકંઠવણીઁ લોએજ મંદિર ના શાસ્ત્રી હરિપ્રકાશજી તથા પુરસોતમદાસજી એ ખાસ હાજરી આપી હતી અને સંજીવની નેચર ફાઉન્ડેશન ના નરેશબાપુ એ કોરોના કાળ દરમિયાન સેવા ની જયોત ચાલુ રાખનાર કાયઁકરો નુ સટીઁફીકેટ આપી સન્માન કરેલ
રીપોર્ટર,, વિનુભાઈ મેસવાણિયા

IMG-20211021-WA0120.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *