Gujarat

સિફૂડ એક્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ તરીકે ફરી સર્વાનુમતે જગદીશ ભાઈ ફોફડી ને ફરી ૨વર્ષ માટે પ્રમુખ તરીકે પસન્દગી

અહેવાલ : સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
આજરોજ સી ફૂડ એક્સપોર્ટ
એસોસિએશન ની વાર્ષિક સાધારણ સભા કોચીન ખાતે મળી હતી અને ત્યારબાદ નેશનલ મેનેજિંગ કાઉસિલ ની મીટીંગ મળેલ હતી તેમાં બધાજ હાજર રહેલ સભ્યો દ્વારા જગદીશ ભાઈ વેલજી ભાઈ ફૉફડી ને ફરી ૨ વર્ષ માટે પ્રમુખ તરીકે નો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
સમગ્ર ખારવા સમાજ અને ગુજરાત નું ગૌરવ વધાર્યું તે બદલ અનેક અગ્રણી વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા પર્મુખ પિયુષ ભાઈ ફોફડી સહીત ના આગેવાનો એ શુભેચ્છા પાઠવી હોવાનું સોની યોગેશ ભાઈ સતિકૂવર દ્વારા જણાવ્યું છે
3 Attachments

FB_IMG_1638173651506.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *