આજ રોજ અમારી ટીમ ના ચિરાગ ભાઈ પૂજારી ને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક એલ પી ટ્રક મા ભરૂચ જિલ્લા માંથી પશુ(જીવ) ભરી ને મહારાષ્ટ્ર કતલખાને જવાનો છે એ મનો નંબર GJ-8-W-611 છેજે માહિતી ના આધારે સુરત કામરેજ અને માંડવી ના ગૌ રક્ષક અલગ અલગ જગ્યા પર વૉચ રાખી ને બેઠા હતા ત્યારે 7 વાગ્યા ની આસપાસ બાતમી વાળી ગાડી ભરૂચ તરફથી ફુલ સ્પીડ મા આવતી દેખાની ત્યારે ગૌ રક્ષક એ એમ નો ફિલ્મી ઘબે પીછો કરતા કસાઈ એ એમ ની ગાડી નો યુ ટન લય ને ભાગતા એમ ની ગાડી વાલિયા ચોકડી પાસે એ ગાડી ને અટકાવી ને અંદર ચેક કરતા ૧૩ જીવ (ભેંસ) ઘાસચારા વગર ટુકા દોરડા વડે પશુ નેબાઘેલા હતા ત્યારે અંકલેશ્વર જી. આ. ડી. સી. પોલીસ સ્ટેશનમાં માં જાન કરતા ઘટના સ્થળે પોલીસ આવી ને આગળ ની કાયવાહી અંકલેશ્વર પોલીસ સે હાથ ધરી છે ને બઘા પશુ ને પાંજરાપોળ ખાતે સુરક્ષિત મુકવામાં આવેલ છે
પ્રાણીન ફાઉન્ડેશન સુરત અને અગ્નિવિર સુરત નો ખુબ ખુબ આભાર
અંકલેશ્વર પોલીસ સ્ટાફ નો ખુબ ખુબ આભાર
ભરત ભાઈ ભરવાડ
ભરત ભાઈ વૈષ્ણવ
ચિરાગ ભાઈ પૂજારી (માંડવી)
કિશન ભાઈ ખેની જય માતાજી
તુષાર ભાઈ આપા
સંજય ભાઈ માફિયા
જીગા ભાઈ ભાણો આંબલા
ભોલા ભાઈ બાપુ



