Gujarat

સેંદરડા ગ્રામ પંચાયત બન્યું સમરસ … સેંદરડા ગામનું સુકાન દિનેશ ખટારિયા ના હાથમાં….

જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું સેંદરડા ગામ સમરસ બની બિનહરીફ થતાં સરપંચ તરીકે દિનેશભાઈ ખટારિયા અને ઉપસરપંચ તરીકે મીરાબેન જીલડિયા ની વરણી થતાં જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા દ્વારા સરપંચ,ઉપસરપંચ અને સભ્યશ્રી રમાબેન નારણભાઈ મેતરા,ભાવનાબેન મુકેશભાઈ ખટારિયા,મંજુલાબેન  લખમણભાઇ જલુ,હંસાબેન પોલાભાઈ ખટારિયા, જગમાલભાઈ ભીમાભાઇ ચાવડા,હરેશભાઈ છગનભાઈ જીલડીયા,વજુભાઈ દેવાભાઇ રાઠોડ ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
 અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી
Attachments area

FB_IMG_1638696667662.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *