Gujarat

સેવાસેતુનો સાતમો તબક્કો વેરાવળમાં તા.૧૮મીએ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.  

 ગિરગઢડા
   ભરત ગંગદેવ
      વેરાવળ શહેરની સટ્ટાબજાર ખાતેની લોહાણા મહાજન વાડી ખાતે તા.૧૮-૧૨-૨૦૨૧ના રોજ સવારે ૦૯ કલાકે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. વેરાવળ-પ્રભાસ સંયુક્ત નગરપાલિકા દ્વારા આયોજિત આ સેવાસેતુ કાર્યક્રમમાં જરૂરી પ્રમાણપત્રો મેળવી શકાશે. ઉપરાંત રાજ્ય સરકાર વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *