સ્નેહી શ્રી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સુચન અનુસાર તાલુકા કોંગ્રેસ કારોબારીને મહત્વની બેઠક આગામી દિવસોમાં સરકાર સામે કાર્યક્રમ આપવા તેમજ આ મુદ્દા દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી પેટ્રોલ-ડીઝલ ગેસ આમ આદમીની પરેશાની ખેડૂતો ગરીબ માણસો તેમજ નાના વેપારી શાકભાજી અને નાના ફેરીયા ની મુશ્કેલી અનુસંધાને તારીખ 7 july બુધવારના સવાર 10:00 કલાકે નીલવડા રોડ મેલડી માતાજી ના બાજુના વિશ્રામ સ્થળે રાખેલ છે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર પ્રદેશ સમિતિ વતી ઉપસ્થિત રહેશે આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે. માતાજીનો પ્રસાદ સાથે લઈશું. જસમતભાઈ ચોવટીયા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ બાબરા શહેર સમિતિ


