Gujarat

અખિલ ભારતીય ઓ.બી.સી મહાસભામાં મધ્ય ગુજરાત ઝોનના પ્રમુખ તરીકે રાજેશભાઈ ઝાલા ની નિમણૂક

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકાના ગોગજીપુરા ના રહેવાસી અને ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશકુમાર મગનભાઈ ઝાલાની અખિલ ભારતીય ઓ.બી.સી મહાસભામાં  મધ્ય ગુજરાત ઝોનના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.જે બદલ સૌએ રાજેશ ઝાલા ને શુભેચ્છાઓ પાઠવી હતી.કઠલાલ તાલુકા અને શહેરના અગ્રણીઓ અને નાગરિકો તેમજ સહયોગીઓ દ્વારા રાજેશભાઈ ઝાલા ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

FB_IMG_1638433479874.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *