શ્રી રઘુવંશી મહોત્સવ સમિતી”* માણાવદર દ્વારા *રઘુવંશી નવરાત્રી મહોત્સવ* નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે
માં આદ્યશક્તિ ની આરાધના અને અનન્ય ભક્તિરસ નાં આનંદ માં સહભાગી થવા માણાવદર તાલુકાનાં સર્વે જ્ઞાતિબંધુઓને ભાવભર્યું આમંત્રણ પાઠવતા આનંદ થાય છે.
*તારીખ ૭-૧૦-૨૧ થી તારીખ ૧૫-૧૦-૨૧*
*સમય – રાત્રિના ૯-૦૦ કલાક થી*
*આરાધના નું આંગણું*
શ્રી લોહાણા મહાજનવાડી સટ્ટા બજાર માણાવદર
*”શ્રી રઘુવંશી મહોત્સવ સમિતી”* *માણાવદર*
*નોંધ- સરકારશ્રી ની કોવિડ -૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે*


