Gujarat

અનારા પે.સે.શાળાને ૧૫૪ વર્ષ પૂર્ણ ૧૫૫ માં વર્ષમાં પ્રવેશ

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ની અનારા પે સે શાળાની સ્થાપના  તારીખ ૨/૧૨/૧૮૬૭ એટલે ૧૫૪ વર્ષ પુરા કરી ૧૫૫ માં પ્રવેશ  કર્યો છે. નળીયાં અને આસોપાલવ વચ્ચે ઘેરાયેલી જુની ઇમારત હવે ધીમે ધીમે સ્મરણ પટ પરથી ભુલાતી જાય છે. અને હવે સીસી કેમેરા તથા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ જેવી અનેક સુવિધાઓથી સજ્જ એક નવી ઇમારતે જન્મ લીધો છે ત્યાંના શિક્ષકો દ્વારા શાળાના જુના સ્મરણો જુના દિવસો યાદ કર્યા હતા અને હાલ થયેલ નવિન પરિવર્તન ને જોઈ હર્ષ ની લાગણી ઓ જોવા મળી હતી.

FB_IMG_1638408829628.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *