અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તહેવાર દરમિયાન લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ૧૬ પીઆઈની આંતરિક બદલી કરી છે. જેમાં ઇન્ચાર્જ તરીકે ચાલતા પોલીસ સ્ટેશનમાં રેગ્યુલર પીઆઈ તરીકે મૂક્યાં છે. જેમાં વાડજ પીઆઈને ર્જીંય્માં મૂકવામાં આવઅમદાવાદ શહેરમાં ૧૬ પીઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી શહેરના રામોલ, ગા. હવેલી ઓઢવ જેવા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે ચાલતા હતા તેની સામે ૮થી ૯ પીઆઇ લિવ રિઝર્વ હતા. જેમાંથી પાલડીમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને વિશેષ શાખાના પીઆઈ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે અમરાઈવાડીના પીઆઈને સેટેલાઇટ-૧માં મૂકવામાં આવ્યા છે.
