અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
આજરોજ પ્રા.આ.કેન્દ્ર
આજરોજ પ્રા.આ.કેન્દ્ર
મોટી કુકાવાવ ખાતે 18 થી 44 વર્ષ નું રસીકરણ ના ઉદઘાટન કરતા રેખાબેન જલ્પેશભાઈ મોવલિય પ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી પૂર્વીબેન વસંતભાઈ સોરઠીયા કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ..પી.વી. વસાણી ચેરમેન તાલુકા પંચાયત કુંકાવાવ વિજયભાઈ ડોબરીયા સેનેટ મેમ્બર સૌરાષ્ટ્ર યુનિ. સંજયભાઈ સુખડીયા.રજની પટેલ.અરવિંદભાઈ ઢોલરિયા જયસુખભાઇ ઢોલરિયા
ભદ્રેશભાઇ વ્યાસ તાલુકા સુપરવાઈઝર કુંકાવાવ જયેશભાઈ રાજગુરુ મિસ્ટર ભદ્રેશભાઈ વ્યાસ તાલુકા સુપરવાઈઝર, કુંકાવાવ જયેશભાઈ રાજગુરુ.જિલ્લા સુપરવાઈઝર,, રાધિકા બેન ત્રિવેદી ભાવિન ભાઈ ગોહિલ આરોગ્ય કાર્યકર.
કોમલબેન સરપડદિયા…નીતાબેન સિયાલા લીલાબેન સેત્રનીયા. ફિમેલ હેલ્થ વર્કરઆશાવર્કર બહેનો જિલ્લા સુપરવાઈઝરની ઉપસ્થિતિ માં ઉદઘાટન આજરોજ 21-6-21 ના રોજ કુંકાવાવ પ્રાથમિક કન્યા શાળા માં દીપ પ્રાગટય કરી ઉદઘાટન કરવામાં આવેલ છે
વન્દે માતરમ્
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


