Gujarat

અમરેલી જિલ્લા ના કુકાવાવ વડિયા તાલુકા ના અમરાપુર ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના સંગઠન માટે પ્રવાસ કરવામાં આવેલ હતો જેમાં

અમરેલી જિલ્લા ના કુકાવાવ વડિયા તાલુકા ના અમરાપુર ગામે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ના સંગઠન માટે પ્રવાસ કરવામાં આવેલ હતો જેમાં અમરાપુર સરપંચ શ્રી સુખાભાઈ વાળા ના નિવાસસ્થાને મીટીંગ નું આયોજન હતું જેમાં કરણી સેના પ્રદેશ માંથી ગુજરાત સંગઠન મંત્રી કરણી સેનાના સાગર ભાઈ ડાભિયા.સૌરાષ્ટ્ર જોન પ્રવક્તા ગજેન્દ્રભાઈ શેખવા. જૂનાગઢ જિલ્લા કરણી સેના પ્રમુખ રાજુભાઇ વાંક.અમરેલી જિલ્લા યુવા પ્રમુખ કરણી સેના હિરેન્દ્રભાઈ વાળા.ધારી તાલુકા પ્રમુખ કરણી સેના કનુભાઈ વાળા.ધારી તાલુકા આય.ટી.સેલ પ્રભારી. પ્રતાપભાઈ વાળા.ની હાજરી માં અમરાપુર બરવાળા.ઢોલરવા ગામે કરણી સેનામાં સંગઠન ના હોદ્દેદારો ની નિમણુંક કરવામાં આવેલ હતી તથા.માયાપદર દરબાર ગઢ ખાતે ટીસી બાપુ ની શુભેચ્છા મુલાકાત લઈ સંગઠન કેવી રીતે આગળ વધારી શકાય એ વિશે ચર્ચા કરવામાં આવેલ હતી તથા કુંકાવાવ વડિયા.તાલુકા પ્રમુખ તરીકે ની જવાબદારી ટી.સી.બાપુ વાળા ને સોંપવામાં આવેલ હતી.કુંકાવાવ તાલુકા માર્ગદર્શક તરીકે વનરાજભાઈ વાળા અમરાપુર નો ખુબ સારી સહયોગ રહ્યો હતો

અમરેલી ધારી પ્રતાપવાળા

Screenshot_2021-09-28-21-00-21-19_ea44fb1caa4f2d77669d857426853335-2.jpg IMG-20210928-WA0032-1.jpg IMG-20210928-WA0031-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *