આજના વિશ્વ વિકલાંગ દિવસ” નિમિતે “લાયન્સ ક્લબ ઓફ કુંકાવાવ રોયલ અને આઈ.ઈ.ડી યુનિટ ના સયુંકત ઉપક્રમે યોજવામાં આવેલ સન્માન સમારોહ માં પધારેલ મુખ્ય મહેમાન “લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ” ના
ડીસ્ટ્રીક ગવર્નર 3232) શ્રી માન.લાયન વસંતભાઈ મોવલીયા માહેબ પી.એમ.જે.એફ
તથા લાયન્સ ક્લબ ઓફ ફુંકાવાવ રોયલ ના
પ્રમુખ લાયન પ્રિતેશ ડોબરીયા.
સેક્રેટરી લાયન યોગેશ કાવઠીયા,
સહ સેક્રેટરી લાયન હિતેષ ખિમાણી
ટ્રેઝરર લાયન અજય રવિયા,
સહ ટ્રેઝરર લાયન અતુલ નસિત
બોર્ડ ઓફ ડીરેકટર,
લાયન રાજુભાઈ યાદવ,
લાયન પીયુશભાઇ ગુણા,
ડો.ચોધરી સાહેબ
બિ.આર.સી. ભાવેશભાઈ ગોડલિયા (બાપુ) સોરઠીયા સાહેબ તથા શિક્ષક સ્ટાફ
આઈ.ઈ.ડી યુનિટ માં સેવા બજાવતા કિરીટભાઈ જોશી તથા તેમની માન્ય કામકા
તમામ મહેમાનો, તથા અધિકારી શ્રી ઓ તથા તમામ વડીલો, ભાઈ ઓ તથા બહેનો
૩ ડીસેમ્બર એટલે વિશ્વ વિકલાંગ દિવસ… કુદરતે કેટલાક લોકોને કૈક ને કૈક ખામી આપેલ છે. જેને આપણે વિકલાંગ કહીએ છીએ.
આપણા શુભ ચિંતકોને વિકલાંગ શબ્દ બદલીને દિવ્યાંગ કહ્યા છે. માત્ર શબ્દજ નહિ આ પણ બદલીને આવા લોકોને હિમત આપવા નું કામ કર્યું છે.
કુદરતે કોઈ અંગમાં ખામી મૂકી ને દિવ્યાંગ બનાવ્યા પણ મિત્રો ખરેખર તો એ વ્યક્તિમાં બીજી કોઈ ખાસ શક્તિ કુદરતે એમને આપેલી હોય જ છે.
આપણે ઉદાહરણ લઈએ સુરદાસનું તો એમણે આંખો વગર ભગવાન કૃષ્ણના પદો ગાયા છે. અત્યારે પણ આપણી વચ્ચે સુસંસ્કૃત સમાજના ઘડવૈયા એવા દિવ્યાંગ
શિક્ષકો ઉપસ્થિત છે જ….કે જેમનામાં પોતને ખામી હોવા છતાં સમાજ
માટે કંઈક કરી છૂટવાની ભાવના થી અવિરત કામ કરે છે. ઉપરાંત આજના દિવસે મારો એક જ સંદેશ છે કે આપણે સૌ દિવ્યાંગ લોકોની પીડા ને સમજીએ અને એમના જીવન માં જ્યાં આપણી જરૂર પડે ત્યાં એમના બોલાવ્યા વગર આપણે એમને મદદ કરવા દોડી જઈએ….અવો સંદેશો લાયન્સ કલબ ઓફ કુંકાવાવ રોયલ ના પ્રમુખ શ્રી પ્રિતેશ ડોબરીયા એ આપેલ હતો.
રિપોર્ટિ રસિક વેગડા મોટીકુકાવાવ


