અમરેલી જીલ્લા મા આજરોજ મોટી કુંકાવાવ આરોગ્ય કેન્દ્ર ની ટીમ સાથે વેક્સિન નો કેમ્પ રાખેલો હતો
કુંકાવાવ આરોગ્ય કેન્દ્ર ની ટીમ સાથે વેક્સિન નો કેમ્પ રાખેલો હતો
મોટી કુંકાવાવ ગામે પેટ્રોલ પંપ ની સામે કન્યા શાળા માં તારીખ 20/06/2021 ને બુધવારે તમામ પ્રકારની તકેદારી સાથે 18 વર્ષ થી ઉપર ના વ્યકિત માટે ઓનલાઇન વેકસીન નુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા થી ધણા લોકોએ આ લાભ મળી શકે તે હેતુથી સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં વેકસીન લેવા થી કોઈ પણ પ્રકાર ની તકલીફ પડતી નથી ખોટી અફવા થી દુર રહવા અને આરોગ્ય માટે અત્યારે કોરોના મહામારી ને ધ્યાન મા રાખી તમામ પ્રકારની તકેદારી સાથે સંપુર્ણ આયોજન કરવામાં આવ્યું જેમાં 18 થી 45 વર્ષ ના કોરોના વેકસીન સેવા માટે નો કામગીરી પેટ્રોલ પંપ ની સામે કન્યા શાળા માં રાખેલ જે કોઈ વયકિતી મોટી કુંકાવાવ આરોગ્ય કેન્દ્ર ની ટીમ સાથે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા થી લઈ શકાય તેવી વયવસથા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે
આરોગ્ય વિભાગ ના કર્મચારી
એલ એમ શેતરણીયા (FHW)
એન એમ શિયાલા (FHW)
એ એ શીંગળા (MPHW)
જયેશભાઇ દેવમુરારી (MPHE)
ભાવિન ભાઈ ગોહિલ (MPHW)
તેમજ ફેસેલિટર બહેનો તેમજ આશા બહેનો તેમજ સુપરવાઇઝર જયેશભાઈ જોશી (MPHS) તેમજ કુકા આરોગ્ય સ્ટાર તમામ
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


