અમરેલી માં નાની વયે મોટી નામના ધરાવતા પત્રકાર ભાવેશ વાઘેલા નો આજે જન્મ દિવસ.
ચોથી જાગીર ગણાતું પત્રકાર ક્ષેત્રે બહુ ઓછા સમય માં વધુ નામના પ્રાપ્ત કરનાર ભાવેશભાઈ વાઘેલા નો આજે જન્મ દિવસ છે કોઈ પણ ઘટના ને પૂર્ણ પ્રકારે મઠારી અને સાચી માહિતી તાત્કાલિક લોકો સુધી પોહચાડી એક આગવી ઓળખ ઉભી કરી છે નાના મોટા કોઈ પણ ની સમસ્યા ધ્યાને આવતા ની સાથે જ તાત્કાલિક અસર થી તંત્ર સુધી સમસ્યા પોહચાડી બંને વચ્ચે સંકલન કરી અને સમસ્યા નું નિરાકરણ કરનાર ભાવેશભાઈ વાઘેલા ને આજે તેમના મોબાઈલ નંબર. 7016060266 પર શુભકામના પ્રાપ્ત થઈ રહી છે.



