અમરેલી વકીલ મંડળના સિનિયર એડવોકેટ તેમજ અધિક જિલ્લા સરકારી વકીલ અજયભાઈ પી.પંડ્યા. વિરુદ્ધ ફરિયાદી લાભુબેન દ્વારા અમરેલી સીટી પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નં.૧૧૧૯૩૦૦૩૨૧૧૧૦૬ /૨૦૨૧ થી કરેલ ફરિયાદના અનુસંધાને સાહેબ ને જણાવવાનું કે આ ફરિયાદી પોતે ખોટી ફરિયાદો કરવા તેમજ ખોટા આક્ષેપો કરવાની ટેવ વાળા હોય તેમણે આવી અનેક ફરિયાદો જુદા જુદા વ્યક્તિઓ અને હોદ્દેદારો ઉપર જુદા જુદા આક્ષેપો સાથે ઘણી ફરિયાદો કરેલ હોય ફરિયાદીએ કરેલી ફરિયાદના અનુસંધાને અધિક જિલ્લા સરકારી વકીલ અજયભાઈ પી. પંડ્યા તથા એડવોકેટ તોસીક રાઠોડની આ ગુનાના કામે ખોટી રીતે અટકાયત કરવામાં આવેલ છે તે અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી તેમજ એડવોકેટ જોગવાઈઓ તથા સરકારી વકીલ સામેની ફરિયાદો
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

